fbpx
Sunday, November 24, 2024

મેં ઘણા અખતરા કરી જોયાં, પણ…😅😝😂😜🤣🤪

ગઈ કાલે ટીનાએ પાડોશી પાસેથી
મિક્સર માંગ્યું.
પાડોશી : અરે અમારે ત્યાં આવીને
વાપરી જાવને.
બીજા દિવસે એ જ પાડોશીએ
કહ્યું : મને તમારી સાવરણી આપજોને.
ટીના : અરે તમે અમારે ત્યાં આવીને
વાપરી જાવને.
😅😝😂😜🤣🤪

ટીના : અલી, વાસણ ઊટકવા માટે
તું શેનો ઉપયોગ કરે છે?

હિના : અરે આમ તો
મેં ઘણા અખતરા કરી જોયાં,
પણ એમાં ઉત્તમ મારો વર નીકળ્યો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles