જમાઈ એ સસરાને કીધું કે
તમારી દિકરીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે.
એણે મને લગન પહેલાં કહ્યું હતું કે
મને સ્તુતિ આવડે છે,
એટલે હું એના માટે ધાર્મિક પુસ્તકો લાવ્યો પણ
એને તો કાંઈ નથી આવડતું.
સસરાએ કીધું કે જમાઈરાજ તમને સંભળાયું ખોટું
એ સ્તુતિ નહીં પણ સ્કૂટી આવડે છે.
એમ બોલી હશે, એ તોતડી છે.
😅😝😂😜🤣🤪
સંતા: મને લગ્નમાં BMW મળી
બંતા: પણ તારી જોડે તો કોઇ કાર નથીને
સંતા: અરે BMW એટલે
.
.
.
બહુ મોટી વાઇફ!!!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)