fbpx
Sunday, November 24, 2024

ભાભી ઘરમાં છે ? 😅😝😂😜🤣🤪

પપ્પુ પંખો સાફ કરવા ટેબલ ઉપર ચઢ્યો…
આ દ્રશ્ય સામે વાળા ટીનાભાભી એ જોતા જ
એમણે વીજળી વેગે દોટ મૂકી અને
હાંફતા હાંફતા પપ્પુના ઘરે આવીને
જોરથી બોલ્યા…

ખોટું પગલું ના ભરતા… મારી હા જ છે…
પંખો રહી ગયો પરંતુ પપ્પુ સાફ થઈ ગયો.
😅😝😂😜🤣🤪

ભાભી ઘરમાં છે?

હા, છે પણ ‘ચાર્જિંગ’ માં છે…

એટલે? સમજાયું નહીં

એના મમ્મી સાથે વાત કરે છે..!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles