fbpx
Monday, October 21, 2024

મજબુરી !! 😅😝😂😜🤣🤪

પતિ-પત્ની વચ્ચે જોરદાર ઝઘડો ચાલતો હતો
ત્યાં બાજુમાંથી પડોસણે એક ગીત વગાડ્યું
“કોઈ જબ તુમ્હારા દિલ તોડ દે
તડપતા હુવા તુમ્હે છોડ દે
તબ તુમ મેરે પાસ આના
પ્રિયે મેરા ઘર ખુલ્લા હૈ
ખુલ્લા હી રહેગા તુમ્હારે લીયે…”
આ સાંભળી ને ઘર માં સન્નાટો છવાઇ ગયો
પત્ની આદુવાળી ચા બનાવવા ચાલી ગઈ
આ તાકાત છે જુના ગીત સંગીત ની..
😅😝😂😜🤣🤪

પત્ની : તમારી માટે દૂધીનું શાક
બનાવ્યું છે, શેની સાથે ખાશો?

પતિ : મજબુરી સાથે!!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles