એક છોકરાની બાઈકની
સ્કૂટી વાળી છોકરી સાથે ટક્કર થઇ ગઈ,
પબ્લિકે છોકરાને સારી રીતે ધોયો
પછી છોકરી અને સ્કૂટીને ઉભી કરી.
એક વ્યક્તિ બોલ્યો : તમને વાગ્યું તો નથી ને…
છોકરી : આ તો રોજનું કામ છે,
હું સ્કૂટી શીખી રહી છું તો પાડ્યા જ કરું છું.
😅😝😂😜🤣🤪

આજનું જ્ઞાન :
ભણતર અને જિમ હંમેશા
‘કાલ’ થી શરુ થાય છે.
અને સિગરેટ અને દારૂ પણ
‘કાલ’ થી જ છોડવામાં આવે છે.
અને એટલું તો તમને ખબર જ હશે કે
‘કાલ’ તો ક્યારેય આવતી જ નથી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)