fbpx
Saturday, January 11, 2025

ધનતેરસ પર કરો આ ઉપાય, ધનપતિ કુબેર ઘરની તિજોરી ધનથી ભરી દેશે

આ વર્ષે ધનતેરસનો પર્વ 29 ઓક્ટોબરે મંગળવારે છે. ધનતેરસના દિવસે ધનપતિ કુબેર અને ભગવાન ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે. ધનતેરસ પર કુબેર યંત્રની સ્થાપના કરી રોજ પૂજા કરવાથી ધન-વૈભવમાં વધારો થાય છે. કહેવાય છે કે, કુબેર પાસે ધનનો અક્ષય ભંડાર છે, જે ક્યારેય ખતમ નહીં થાય. તેઓ દેવતાઓના ધનના કોષાધ્યક્ષ છે. ધનતેરસના અવસર પર કુબેરની પૂજા કરવાથી સ્થિર ધનની પ્રાપ્તિ થાય છે. તમારી પાસે જે પણ ધન-સંપત્તિ હશે, તે સ્થિર રહેશે. એમાં કમી નહીં આવે. પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શિવે પોતાના પ્રિય ભક્ત ગુણનિધિને બીજા જન્મમાં ધનપતિ હોવાનું વરદાન આપ્યું હતું, એ ગુણનિધિ બીજા જન્મમાં ધનપતિ કુબેરના નામે પ્રસિદ્ધ થયા. ધનતેરસ પર કુબેરની કૃપા મેળવવા શું ઉપાય કરવા જોઈએ.

ધનતેરસ પર કુબેરને પ્રસન્ન કરવાના ઉપાય!

ધનતેરસના અવસર પર તમે ધનપતિ કુબેરને પ્રસન્ન કરવા માટે એમના મંત્રોનો જાપ કરો અથવા કુબેર ચાલીસાનો પાઠ કરો. ઘર પર કુબેર યંત્રની સ્થાપના કરી પૂજા કરો. આનાથી લાભ થશે.

ધન પ્રાપ્તિ માટે કુબેર મંત્ર

ઓમ શ્રીં હ્રીં ક્લીં શ્રીં ક્લીમ વિત્તેશ્વરાય નમઃ.

અષ્ટલક્ષ્મી કુબેર મંત્ર

ઓમ હ્રીં શ્રીં ક્રીં શ્રીં કુબેરાય અષ્ટ-લક્ષ્મી મમ ગૃહે ધનમ પુરાય નમઃ.

કુબેર અમોઘ મંત્ર

ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યધિપતયે, ધનધાન્યસ્મૃતિ મે દેહિ દાપય સ્વાહા ॥

કુબેર ચાલીસા

દોહા

जैसे अटल हिमालय,और जैसे अडिग सुमेर।
ऐसे ही स्वर्ग द्वार पै,अविचल खड़े कुबेर॥
विघ्न हरण मंगल करण,सुनो शरणागत की टेर।
भक्त हेतु वितरण करो,धन माया के ढ़ेर॥

ચોપાઈ

जय जय जय श्री कुबेर भण्डारी। धन माया के तुम अधिकारी॥
तप तेज पुंज निर्भय भय हारी। पवन वेग सम सम तनु बलधारी॥

स्वर्ग द्वार की करें पहरे दारी। सेवक इन्द्र देव के आज्ञाकारी॥
यक्ष यक्षणी की है सेना भारी। सेनापति बने युद्ध में धनुधारी॥

महा योद्धा बन शस्त्र धारैं। युद्ध करैं शत्रु को मारैं॥
सदा विजयी कभी ना हारैं। भगत जनों के संकट टारैं॥

प्रपितामह हैं स्वयं विधाता। पुलिस्ता वंश के जन्म विख्याता॥
विश्रवा पिता इडविडा जी माता। विभीषण भगत आपके भ्राता॥

शिव चरणों में जब ध्यान लगाया। घोर तपस्या करी तन को सुखाया॥
शिव वरदान मिले देवत्य पाया। अमृत पान करी अमर हुई काया॥

धर्म ध्वजा सदा लिए हाथ में। देवी देवता सब फिरैं साथ में॥
पीताम्बर वस्त्र पहने गात में। बल शक्ति पूरी यक्ष जात में॥

स्वर्ण सिंहासन आप विराजैं। त्रिशूल गदा हाथ में साजैं॥
शंख मृदंग नगारे बाजैं। गंधर्व राग मधुर स्वर गाजैं॥

चौंसठ योगनी मंगल गावैं। ऋद्धि सिद्धि नित भोग लगावैं॥
दास दासनी सिर छत्र फिरावैं। यक्ष यक्षणी मिल चंवर ढूलावैं॥

ऋषियों में जैसे परशुराम बली हैं। देवन्ह में जैसे हनुमान बली हैं॥
पुरुषों में जैसे भीम बली हैं। यक्षों में ऐसे ही कुबेर बली हैं॥

भगतों में जैसे प्रहलाद बड़े हैं। पक्षियों में जैसे गरुड़ बड़े हैं॥
नागों में जैसे शेष बड़े हैं। वैसे ही भगत कुबेर बड़े हैं॥

कांधे धनुष हाथ में भाला। गले फूलों की पहनी माला॥
स्वर्ण मुकुट अरु देह विशाला। दूर दूर तक होए उजाला॥

कुबेर देव को जो मन में धारे। सदा विजय हो कभी न हारे॥
बिगड़े काम बन जाएं सारे। अन्न धन के रहें भरे भण्डारे॥

कुबेर गरीब को आप उभारैं। कुबेर कर्ज को शीघ्र उतारैं॥
कुबेर भगत के संकट टारैं। कुबेर शत्रु को क्षण में मारैं॥

शीघ्र धनी जो होना चाहे। क्युं नहीं यक्ष कुबेर मनाएं॥
यह पाठ जो पढ़े पढ़ाएं। दिन दुगना व्यापार बढ़ाएं॥

भूत प्रेत को कुबेर भगावैं। अड़े काम को कुबेर बनावैं॥
रोग शोक को कुबेर नशावैं। कलंक कोढ़ को कुबेर हटावैं॥

कुबेर चढ़े को और चढ़ादे। कुबेर गिरे को पुन: उठा दे॥
कुबेर भाग्य को तुरंत जगा दे। कुबेर भूले को राह बता दे॥

प्यासे की प्यास कुबेर बुझा दे। भूखे की भूख कुबेर मिटा दे॥
रोगी का रोग कुबेर घटा दे। दुखिया का दुख कुबेर छुटा दे॥

बांझ की गोद कुबेर भरा दे। कारोबार को कुबेर बढ़ा दे॥
कारागार से कुबेर छुड़ा दे। चोर ठगों से कुबेर बचा दे॥

कोर्ट केस में कुबेर जितावै। जो कुबेर को मन में ध्यावै॥
चुनाव में जीत कुबेर करावैं। मंत्री पद पर कुबेर बिठावैं॥

पाठ करे जो नित मन लाई। उसकी कला हो सदा सवाई॥
जिसपे प्रसन्न कुबेर की माई। उसका जीवन चले सुखदाई॥

जो कुबेर का पाठ करावै। उसका बेड़ा पार लगावै॥
उजड़े घर को पुन: बसावै। शत्रु को भी मित्र बनावै॥

सहस्त्र पुस्तक जो दान कराई। सब सुख भोग पदार्थ पाई॥
प्राण त्याग कर स्वर्ग में जाई। मानस परिवार कुबेर कीर्ति गाई॥

દોહા

शिव भक्तों में अग्रणी,श्री यक्षराज कुबेर।
हृदय में ज्ञान प्रकाश भर,कर दो दूर अंधेर॥
कर दो दूर अंधेर अब,जरा करो ना देर।

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles