fbpx
Saturday, January 11, 2025

બસ 2000રૂપિયા આપો…😅😝😂😜🤣🤪

પત્નીએ મધરાતે પતિને ઢંઢોળતા કહ્યું :
અરે ઉઠો તો! રસોડામાં ચોર ઘુસ્યો છે,
મેં કાલે જ બનાવેલી મીઠાઇ તે ખાઇ રહ્યો છે.

પતિ : ખાવા દે ને, એ તો એ જ લાગ નો છે.
આટલું કહી પતિ પડખુ ફેરવીને સુઇ ગયો.
(સમજાય તેને સલામ)
😅😝😂😜🤣🤪

પત્ની : શું તમે મને ખૂબ જ પ્રેમ કરો છો?

પતિ (પ્રેમથી) : હા પ્રિયે હું તારા માટે મારો
જીવ પણ આપી શકુ છું.

પત્ની : જીવ ન આપતા, બસ 2000
રૂપિયા આપો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles