fbpx
Saturday, January 11, 2025

કોણ આવી પારકી પંચાતમાં પડે ? 😅😝😂😜🤣🤪

કામવાળી : બેન હું કાલથી કામે નહીં આવું..
બેન : શું કામ? પગાર ઓછો પડે છે ? સાહેબે કાઇં કીધું ?
કામવાળી : ના ના એવું કશું જ નથી.. મારો ઘરવાળો ના પાડે છે..
એ કહે છે બીજે ભલે કામે જા પણ ત્યાં તારે જવાનું નથી..
બેન : પણ કાઇં કારણ તો હશે ને ? એમને ફોન લગાડ ..
હું વાત કરીશ..
બાઇ ફોન લગાડે છે..
બેન : કેમ ભાઇ તમે તમારી ઘરવાળીને મારે ત્યાં કામ કરવાની
કેમ ના પાડો છો?
ઘરવાળો : બેન માફ કરજો અને ખોટુ ના લગાડતાં ..
પણ જે રીતે તમે તમારા ઘરવાળાને ઘઘલાવો છો ને એ જોઇને
મારી ઘરવાળી બગડી છે… તેણે પણ મને ઘઘલાવવાનું શરૂ કર્યું છે..
એ વધારે બગડે એ પહેલા મારે તમારા ઘરનું કામ છોડાવી દેવું છે… 
બસ..
😅😝😂😜🤣🤪

એક ભાઈ બીચારો આવા ધોમ તડકામાં
અગાસી ઉપર કપડાં સુકવતો હતો..
મે કીધું “ભાઈ લગન થઈ ગયાં?”
બીચારો બોલ્યો “ભાઈ કોઇની મા
આવા તડકામાં દીકરાને કપડાં સુકવવા
મોકલે ???”
પછી મને થયું,
કોણ આવી પારકી પંચાતમાં પડે ?
મારે હજી વાસણ પોતાંય બાકી છે…!! 
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles