fbpx
Saturday, January 11, 2025

હાશ, બચી ગયો…😅😝😂😜🤣🤪

સવારમાં જીજ્ઞા મારાંથી વહેલી ઊઠે,
ઉઠીને એની ચાદર અને ગોદડું મને ઓઢાડી દે,

“હું તો ખુશ કેટલું ધ્યાન રાખે છે જીજ્ઞા મારું..”

આ તો એક દિવસ મેં એની બહેનપણી સાથે
ફોન પર વાત કરતા સાંભળી ત્યારે ખબર પડી

“સવારે ઊઠીને ગોદડાં સંકેલવાની
કેટલી આળસ આવે? હું તો અભય ને જ
ઓઢાડી દઉં એટલે એ જ સંકેલી લે”
😅😝😂😜🤣🤪

ચા પીતા પીતા પતિના હાથમાંથી
કપ નીચે પડી ગયો..
પતિ ગભરાઈ જઇ ટેબલ નીચે જોયું,
કપ ફુટયો નહોતો..
પત્ની સામે જોઈ કહ્યુ : હાશ, કપ
બચી ગયો…
પત્ની : કપ નહી, તમે…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles