fbpx
Saturday, January 11, 2025

શું કરું..?? 😅😝😂😜🤣🤪

પતિ પત્ની વચ્ચે બે કલાક સુધી ચાલેલી
તકરાર બાદ…

પત્ની ફક્ત એટલું જ બોલી કે…
જીતવું છે કે પછી શાંતિથી જીવવું છે ???

તાત્કાલિક જ તકરારનું
કાયમી ધોરણે નિવારણ આવી ગયું…!!!
😅😝😂😜🤣🤪

Wife : સાંભળો છો..?
મેં નવા ડિટર્જન્ટથી મારો નવો ડ્રેસ ધોયો
તો ચડી ગયો,
હવે ટૂંકો થાય છે, શું કરું..??

Husband🗣 : એજ ડીટર્જન્ટથી નાઈ લે,
કદાચ ફિટિંગ આવી જાય
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles