દર્દી : ડૉ. સાહેબ
તમે દવા લખી આપી,
એ કઇ રીતે લેવાની ?
ડૉક્ટર : રોકડેથી…
😅😝😂😜🤣🤪

Dr.: ઓપરેશન પછી તમે
ચાલી ને ઘરે જઇ શકશો…
દર્દી: રીક્ષાના પણ નહીં
વધવા દયો…?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)