fbpx
Friday, January 10, 2025

મને જરાય નહિ પોસાય…😅😝😂😜🤣🤪

કન્યા પક્ષઃ છોકરો દારૂ પીવે છે કે?

વર પક્ષઃ હા… પીવે છે અને રોજ પીવે છે.

કન્યા પક્ષઃ એનો અર્થ એ થયો કે
છોકરો સારૂં કમાય છે,
અમારી તરફથી સંબંધ પાક્કો.
નવા જમાનો નવો વિચાર
😅😝😂😜🤣🤪

ભુરો એક છોકરી જોવા ગયો તો.

ભૂરી કહે: પાન, માવા, મસાલા ખાતો છોકરો
મને જરાય નહિ પોસાય.

ભૂરા એ કીધું: વાહ એટલી નફરત છે,
તમને વ્યસન પ્રત્યે?

ભૂરી કહે: ના, પછી
એ ભાગ પડાવે એ ના પોસાય મને. 
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles