fbpx
Wednesday, November 27, 2024

બીના દાંત કા દવાખાના 😅😝😂😜🤣🤪

અમારા બાળપણમાં 3જી , 4જી
જેવું કંઈ પણ નહોતું…

ફક્ત બાપુ જી અને ગુરૂ જી હતાં જે
એક જ થપ્પડ મારીને
ફૂલ નેટવર્ક પકડાવી દેતાં હતાં.
😅😝😂😜🤣🤪

એક છોકરીનું નામ બીના હતું,

એ બહું હોશિયાર હતી.

દાંતની ડોક્ટર બની જાય છે અને
એણે પોતાનું ક્લીનીક ખોલ્યું અને
ક્લીનીકની બહાર બોર્ડ મારેલું
ડો. બીના દાંત કા દવાખાના
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles