fbpx
Thursday, January 9, 2025

મારું ધ્યાન જ ન ગયું !😂😅😜😝🤣🤪

પત્ની:-ડોક્ટર પાસે જઈ આવ્યા?
પતિ:-હા
પત્ની:- શું કીધું?
પતિ:- ચા મુકી દેવાનુ કહ્યું છે.
પત્ની:-તો મુકી દો,
મારે ય પીવાની બાકી છે એટલે
મારી ય ભેગી મુકજો હો…
😂😅😜😝🤣🤪

પતિ – પત્નીનો ઝગડો

પત્ની : હું જ મૂરખ હતી, જે તમને પરણી!

પતિ: હશે, હું પણ પ્રેમમાં એટલો
ગળાડૂબ હતો કે તારી એ બાબત તરફ
મારું ધ્યાન જ ન ગયું!
😂😅😜😝🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles