fbpx
Thursday, January 9, 2025

રહી ગાડી તો મિલેંગે દોબારા…😂😅😜😝🤣🤪

મમ્મીઃ નીચે આવ, તારૂ એક કામ છે.
દિકરોઃ કહે મમ્મી શું કામ છે?
મમ્મીઃ પહેલાં છત પરથી નીચે આવ.
દિકરો છત પરથી નીચે આવીને
હું આવી ગયો બોલો મમ્મી શું કામ છે?
મમ્મીઃ છત પરથી સુકાઈ ગયેલા
કપડાં લાવવાનાં છે.
😂😅😜😝🤣🤪

રહી જિંદગી તો મિલેંગે દોબારા
એવું તો લખ્યું હોય ગાડી પાછળ પણ,

આજ એક ગાડી પાછળ લખ્યુ’તુ કે
રહી ગાડી તો મિલેંગે દોબારા

મેં પૂછ્યુ આવું કેમ ???

તો મને ક્યે હપ્તે લીધી છે ,
ગમે ત્યારે સીઝ કરી જાય નક્કી નહી
😂😅😜😝🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles