fbpx
Friday, January 10, 2025

આજે ધનતેરસ આ રાશિના લોકોને બનાવશે કરોડપતિ, દરેક કામમાં મળશે સફળતા

આ વર્ષ ધનતેરસના દિવસે ખુબ જ શુભ એવા 4 યોગ બની રહ્યા છે. જેનાથી ધનતેરસના તહેવારનું મહત્વ વધી ગયું છે. આજે 29 ઓક્ટોબર 2024ના રોજ ઈન્દ્ર યોગ, ત્રિપુષ્કર યોગ, વગેરેનું બનવું એ આ રાશિના લોકો માટે ખુબ જ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે…

ધનતેરસ પર ઈન્દ્ર યોગ, ત્રિપુષ્કર યોગ, લક્ષ્મી નારાયણ યોગ, અને શશ મહાપુરુષ રાજયોગ બની રહ્યા છે. આ શુભ યોગ ખરીદી અને નવા કામની શરૂઆત કરવા માટે શુભ છે. આ સાથે જ  તે 5 રાશિવાળાને બંપર ધનલાભ કરાવશે અને ખુશીઓની સૌગાત આપશે. 

મેષ 

મેષ રાશિવાળા માટે ધનતેરસ ખુબ રૂપિયા પૈસા લાવી શકે છે. વેપારીઓને ખુબ કમાણી થશે. સમાજમાં માન સન્માન વધશે. પરિવારના બધા લોકોનો સહયોગ મળશે. નવા કામની શરૂઆત કરવા માટે શુભ સમય છે. 

વૃષભ 

આ વખતની ધનતેરસ તમારી કરિયરમાં ચાર ચાંદ લગાવી દેશે. વિતેલા દિવસોમાં તમે જે મહેનત  કરી છે તેનું હવે સારું પરિણામ જોવા મળશે. શનિદેવ તમને નવી નવી તકો આપશે. બેરોજગારોને રોજગારી મળશે. પરિવાર સાથે સારો સમય વિતાવશો. 

કન્યા 

કન્યા રાશિવાળાને કામોમાં સફળતા મળશે. પરેશાનીઓમાંથી બહાર આવવાનો સમય છે. કરિયરમાં પ્રગતિ થશે અને ઈચ્છિત પદ મળશેતથા પૈસાનો વરસાદ થશે. નોકરી બદલવાનું સપનું પૂરું થશે. લાઈફ પાર્ટનર સાથે સંબંધ મજબૂત થશે. 

મકર 

આ ધનતેરસ તમારા સેવિંગ્સમાં ખુબ વધારો કરશે. પૈતૃક સંપત્તિનો લાભ મળશે. પ્રમોશન મળશે. વેપારીઓને આ તહેવારની સીઝન ખુબ લાભ કરાવશે. તમારા વ્યવહારમાં પણ તેની સકારાત્મક અસર જોવા મળશે.

કુંભ 

કુંભ રાશિવાળા મટે આ ધનતેરસ સુખ સૌભાગ્ય, સમૃદ્ધિ લઈને આવી છે. પડકારો, સમસ્યાઓ દૂર થશે અને તમે સફળતાનો સ્વાદ ચાખશો. નોકરી કરનારાઓને બોનસ મળી શકે છે. તમારા કામના વખાણ થશે. પર્સનલ લાઈફ પણ સારી રહેશે. 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles