fbpx
Saturday, November 23, 2024

ખુબ ખુબ શુભેચ્છાઓ 😂😅😜😝🤣🤪

ગેરસમજણની પરાકાષ્ઠા

પત્નીએ પતિ સાથે અબોલા લીધા…

અને એવું માનતી હતી કે

હું મારા પતિને સજા કરૂં છું…!!! 
😂😅😜😝🤣🤪

એકબીજા ના પ્રેમમા જાન દેવા કરતા,

એકબીજા ની જાન મા
જમી આવવુ વધુ હિતાવહ છે…😜
લગ્નસરાઓ ની ખુબ ખુબ શુભેચ્છાઓ
😂😅😜😝🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles