fbpx
Wednesday, October 30, 2024

તમારી ફરજ છે…😅😝😂😜🤣🤪

એક સાધુ મહારાજ જૂનાગઢ માં પધાર્યા…
લોકોના પ્રશ્નોના જવાબ સાથે…

કોઈને સોમવાર, તો કોઈને રવિવાર,
કોઈને અગીયારસ,
તો કોઈને પુનમ “રહેવા”નું કહેતા હતા…

મેં પૂછ્યું: મહારાજ… મારે શું રહેવાનું ?

મહારાજ કહે… બસ તારે સખણા રહેવાનું..!!
😅😝😂😜🤣🤪

જો રસ્તા પર બે માણસો વચ્ચે ઝઘડો
થયો હોય અને ખૂબ ભીડ થઈ ગઈ હોય,
તો તમારી ફરજ છે કે…

નીચે બેસી જાવ એટલે
પાછળ ઉભેલા લોકો પણ જોઈ શકે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles