fbpx
Saturday, November 23, 2024

દુઃખનું કારણ…😅😝😂😜🤣🤪

પત્નીઃ જરા રસોડામાંથી બટેટાં લઈ આવોને.

પતિઃ અહીં તો ક્યાંય બટેટાં દેખાતા નથી.

પત્નીઃ તમે એક પણ કામ ઢંગથી નથી
કરી શકતા?
મને ખબર જ હતી કે તમને
નહીં મળે એટલે હું પહેલાં જ લેતી આવી છું.
😅😝😂😜🤣🤪

સ્ત્રીઓનું સૌથી મોટું દુઃખનું કારણ…

એ પોતાના છોકરાઓને સુધારવાની
જગ્યાએ એના સાસુના છોકરાને
સુધારવા લાગે છે…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles