fbpx
Saturday, November 23, 2024

તું પાછો આવ્યો !😅😝😜🤣😂🤪

લલ્લુએ પોલીસસ્ટેશને જઈને ફરિયાદ
કરીઃ ચોર મારા ઘરમાં ટી.વી. સિવાય
બધું જ ચોરી ગયા…

પોલીસઃ પણ એવું કેવી રીતે બને ?
ચોર ટી.વી. કેમ છોડતા ગયા ?

લલ્લુઃ ટી.વી. તો હું જોતો હતો ને !!!
🤪😅😜🤣😂😝

મગનઃ બધા હવે મને ભગવાન માને છે.

છગનઃ તને કેવી રીતે ખબર પડી ?

મગનઃ કાલે હું બગીચામાં ગયો તો
ત્યાં બેઠેલા બધા બોલી ઊઠ્યા…
ઓ ભગવાન તું પાછો આવ્યો !
😅😝😜🤣😂🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles