શિક્ષકઃ તું એવું કઈ રીતે પુરવાર કરીશ
કે લીલી શાકભજી ખાવી આંખ માટે
હિતાવહ છે ?
ભુરોઃ મેડમ, તમે જ કહો,
તમે કોઈ ગાય કે ભેંસને
કદી ચશમાં પહેરેલી જોઈ છે ખરી ?
😂🤣😅😜🤪😝
એક મુરખ એની રિક્ષામાંથી
મહામહેનતે પૈડું કાઢતો હતો
તે જોઈને કોઈએ પૂછ્યુંઃ
અરે મુરખ, આ શું કરે છે ?
મુરખઃ દેખાતુ નથી ?
અહીં લખ્યું છેઃ
“Only For Two 🏍Wheeler”
😂🤣😅😜🤪😝
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)