fbpx
Saturday, November 23, 2024

આજે હું તને ક્યાં લઇ જાઉં ?😂🤪🤣😅😝😜

વિજયરાજના ઘરે ડાકુઓએ ધાડ પાડી.

જયારે બધો સામાન ટ્રકમાં નાખતા હતા ત્યારે
વિજયરાજે એક પેટી તરફ
ઈશારો કરીને કહ્યું કે ભાઈ આ પણ લઇ જાવ.

ડાકુ(મજાકના સ્વરમાં) : શું આ પેટી માં
તારી પત્ની બેઠી છે ?

વિજયરાજ : ના, ના, એ તો ગોદરેજના કબાટમાં
ગઈ, આમાં તો મારી સાસું બેઠી છે…!!!
😜😝😅🤣😂🤪

લગ્નના ત્રણ વર્ષ પુરા થયા તે દિવસે પતિએ
પત્નીને કહ્યું…
પતિ : આજે આપણા લગ્નના ત્રણ વર્ષ પુરા
થયા છે, બોલ, આજે હું તને ક્યાં લઇ જાઉં ?

પત્ની : મને એવી જગ્યાએ આજે લઇ જાવ કે
જ્યાં હું પહેલા ક્યારેય ન ગઈ હોઉં.

પતિ : તો તો તું રસોડામાં જ જા.
કારણકે મેં તને ત્યાં ક્યારેય જોઈ નથી…
😂🤪🤣😅😝😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles