પત્ની પતિને હંમેશા ફરિયાદ કરતી કે
તમે મારી માટે ભેટસોગાદ નથી લાવતા,
મને ફરવા નથી લઈ જતા.
એક દિવસ પતિ એની માટે સાડીનું પેકેટ લઈને
આવ્યો અને કહ્યું : વ્હાલી, ચાલ આ સાડી પહેરી લે.
આપણે સાંજે ફરવા જઈએ.
પત્ની : હાય, હાય, મુન્નો દાદરેથી પડી ગયો,
બેબી દાઝી ગઈ છે.
એટલું ઓછું હતું તે તમે પીને આવ્યા છો !
🤪😜😝🤣😂😅
પતિ બેહોશીમાંથી ધીરે ધીરે ભાનમાં
આવતા બબડવા લાગ્યો : હું ક્યાં છું ?
સ્વર્ગમાં આવી ગયો કે શું ?
પત્ની : ના, ના,
તમે હજુ મારી પાસે જ છો…!!!
😅😂🤣🤪😝😜
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)