fbpx
Thursday, December 26, 2024

મારો મત હું ખાનગી રાખું છું 😂🤣😜🤪😝😅

પતિ : મને એ સમજાતું નથી કે,
આટલી આવકમાં આપણે બચત કેમ
કરી શકતા નથી.

પત્ની : આપણા પાડોશીઓના કારણે,
તેઓ એવી વસ્તુઓ ખરીદે છે કે
જે આપણને ન પોષાય.
😂🤣😅😝😜🤪

તારે તારી પત્ની સાથે મતભેદ થતા નથી ?

થાય છે ને !
ઘણી વાર તો મોટા મતભેદ થાય છે.
પણ તે બધા ઉકલી જાય છે.

એ કેવી રીતે ? મિત્રે આશ્રર્યથી પૂછ્યું,

મારો મત હું ખાનગી રાખું છું,
મારી પત્નીને જણાવતો નથી.
😂🤣😜🤪😝😅

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles