તમારી ક્યારેય ધરપકડ થઇ છે ?
એક ફોર્મમાં એનો જવાબ લખવાનો હતો.
અરજદારે લખ્યું : ના
બીજો સવાલ હતો : શા માટે ?
ધરપકડ શા માટે થઇ હતી એ સંદર્ભમાં…
પણ અરજદાર સમજ્યો નહિં એટલે એણે
લખ્યું : કયારેય સાબિતી પકડાઈ નથી.
🤪🤪🤪

છગન : મારી કંપની એક એકાઉન્ટટને શોધી રહી છે.
મગન : પણ હજુ ગયે અઠવાડિયે જ તમારી કંપનીએ
એકાઉન્ટટની નિમણુંક કરી હતી ને ?
છગન : એ જ એકાઉન્ટટની શોધખોળ ચાલે છે !!
🤣😂😅🤪😜😝
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)