fbpx
Friday, January 3, 2025

એટલું સહેલું કામ નથી…😂🤪🤣😜😅😝

પત્ની : સાંભળ્યું છે કે
શ્રોતાઓ હવે સભામાં તમારા પર
જોડાં ફેંકવા લાગ્યા છે.
પતિ : એવું કોઈકવાર બને પણ ખરું.
પત્ની : તો તમારા ખિસ્સામાં હું
કાગળો મૂકું છું, તેમાં કિશોર, રેખા,
સુધીર તથા મારા પગના માપ છે.
😂🤪🤣😜😅😝

પત્રકાર : પહેલા તમે વીરરસના કવિ હતા,
પરંતુ આજકાલ ગુલામી ઉપર કવિતા લખી
રહ્યા છો, એનું શું કારણ છે ?

કવિ : મેં લગ્ન કર્યા પછી જાણ્યું કે
વીરતા😤દેખાડવી એ એટલું સહેલું કામ
નથી.😔
હું જે કરી રહ્યો છું એ જ ✍🏻લખી રહ્યો છું.
😂🤪🤣😜😅😝

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles