fbpx
Thursday, December 26, 2024

ચાલાક લેણદાર 🤪😂😜😅🤣😝

વક્તા (પ્રવચનની વચ્ચેથી) : છેલ્લી હરોળમાં
બેઠેલા મારા મિત્રો !
આપણા સુધી મારો અવાજ પહોંચે તો છે ને ?

ના, જી ! છેલ્લી હરોળમાંથી કોઈ બોલ્યું.

ત્યાં આગલી હરોળમાંથી એક ભાઈ ઊભા
થઈને બોલ્યા : તમારી સાથે અત્યારે તે બેઠક
બદલાવવા તૈયાર છું !!
🤣😂😅😜🤪😝

લાંબા વખતનું કરજ ન ચુકવનાર એક માણસ પાસેથી
નાણાં વસુલ કરવાની નવતર કરામત
એક લેણદારે અજમાવી.😜
એણે ઉઘરાણી કરી અને પેલાએ હંમેશ મુજબ કહ્યું :
અત્યારે હું એ પૈસા આપી શકું તેમ નથી.

અત્યારે જ આપી દે. 😎ચાલાક લેણદાર બોલ્યો,
નહિતર તારા બીજા બધા લેણદારોને હું જણાવીશ કે
મારૂં કરજ તે ચૂકવી દીધું છે.
🤪😂😜😅🤣😝

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles