fbpx
Saturday, November 23, 2024

વહેંચી નાખજો 😈😈😈

કન્ડકટર : સાહેબ,
તમે બસમાં સિગારેટ ન પી શકો.

પ્રવાસી : હું પીતો નથી.

કન્ડકટર : તમારા મોઢામાં સિગારેટ છે.

પ્રવાસી : એમ તો મારા પગમાં જોડા પણ છે,
છતાં હું ક્યાં ચાલુ છું ?
😤😤😤

એક સટોડિયાને તાવ આવ્યો.

ડોક્ટરે તાવ માપીને કહ્યું : ચાર છે.

સટોડિયાએ કહ્યું : પાંચ થાય ત્યારે
વહેંચી નાખજો.
😈😈😈

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles