fbpx
Saturday, December 28, 2024

દવા દારૂ કર્યા કે ?😅😝😂😜🤣🤪

મહેમાન : બેબી, બોલ તું ડાહ્યી કે ગાંડી ?

બેબીએ કહ્યું : ગાંડી.

બેબીની મમ્મી : કેમ આવું કહે છે ?

બેબી : હું મૂર્ખાઈભર્યા પ્રશ્નોના જવાબ
મૂર્ખાઈભર્યા જ આપું છું !
😅😝😂😜🤣🤪

અરે બેટા, આ પગ પર પાટો કેમ છે ? શું થયું ?

બાઈક પરથી પડી ગયો એટલે થોડું વાગ્યું છે

અચ્છા દવા દારૂ કર્યા કે?

હા દારૂ પડ્યા પહેલાં અને
દવા પડ્યા પછી લીધી છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles