fbpx
Saturday, December 28, 2024

“ભાઈ તારી કાર ક્યાં છે ?”😅😝😂😜🤣🤪

એક વકીલ સાહેબે ચૂંટણીમાં નસીબ અજમાવ્યું.
માત્ર ત્રણ મત મળ્યા.
હવે તેણે સરકાર પાસે ઝેડ પ્લસ સુરક્ષાની માગ કરી છે.

કલેકટરે તેને સમજાવતા કહ્યુ કે… તમને માત્ર
3 મત મળ્યા છે, હું તમને Z પ્લસ કેવી રીતે આપી શકું?

વકીલ સાહેબે કહ્યું : “જે શહેરમાં આટલા બધા લોકો
મારી વિરુદ્ધ છે, ત્યાં મને રક્ષણ મળવું જ જોઈએ.”
😅😝😂😜🤣🤪

હેલ્મેટ પહેરીને વાહનના તમામ દસ્તાવેજો લઈને
દીપુ ટ્રાફિક કોન્સ્ટેબલ પાસે ગયો.

કોન્સ્ટેબલે બધા કાગળો તપાસ્યા અને
પછી દીપુને પૂછ્યું : “ભાઈ તારી કાર ક્યાં છે ?”

દીપુ : “બધા પેપર્સ બરાબર હશે તો હું ઘરે જઈને 
ગાડી લઈ આવીશ.”
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles