fbpx
Saturday, December 28, 2024

અત્યારે જ પૂછ…😅😝😂😜🤣🤪

ન્યૂયોર્ક માં બે ભિખારી ભીખ માંગતા હતા…
એકના હાથમાં ઓમનું બોર્ડ હતું અને બીજાના હાથમાં ક્રોસનું બોર્ડ હતું….
આવતાં-જતાં બધા લોકો ઓમવાળા ભીખારી સામે દ્વેષથી મોઢું બગાડતા
અને ક્રોસવાળા ભિખારીને ડોલર આપતા…
એક ચર્ચના ફાધર ત્યાંથી નિકળ્યા…
તે પેલા ઓમવાળા ભિખારીને કહે,
“ભાઈ આ ખ્રિસ્તીઓનો દેશ છે.
તને અહીં કઈ મળશે નહિ,
ઊલટું લોકો તને દેખાડવા માટે પેલાને વધારે આપશે….”

ફાધર ગયા પછી ઓમવાળો ભિખારી ક્રોસવાળા ભિખારીને કહે,
“નિરવભાઈ મોદી…”

“હા મેહુલભાઈ ચોક્સી”

“હવે આ આપણને ગુજરાતીને ધંધો શીખવાડે છે બોલો…”
😅😝😂😜🤣🤪

ક્લાસ પૂર્ણ થયા બાદ…..

શિક્ષક : તારે કંઈક પૂછવું હોય
તો અત્યારે જ પૂછ…

વિદ્યાર્થી : સર તમે કયો વિષય
ભણાવતા હતા.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles