fbpx
Friday, December 27, 2024

મને શું અપાવશો ?😅😝😂😜🤣🤪

નટુ : મારો દીકરો કોલેજ ગયા પછી
એવો હોશિયાર થઇ ગયો છે કે એ કાગળો
લખે તો મારે શબ્દકોષ જોવો પડે છે.

ગટુ : અરે,
મારો દીકરો પણ એવો હોંશિયાર થઇ
ગયો છે કે એનો કાગળ આવે એટલે
મારે બેંકની પાસબુક જોવી પડે છે !
🤪😜🤪😜🤪😜

દીકરો : પપ્પા, હું પાસ થાઉં
તો તમે મને શું અપાવશો ?
પપ્પા : સાયકલ.

દીકરો : ને નાપાશ થાઉં તો ?
પપ્પા : રીક્ષા.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles