fbpx
Tuesday, December 24, 2024

ફેરફાર કરી નાખ્યો…😅😝😂😜🤣🤪

ત્રણસો રતલ વજનવાળા એક ભાઈને
રેડીમેડ કપડાંના સેલની દુકાન આગળ ઊભેલા
જોઈને વેપારીએ પૂછ્યું : શું સાહેબ,
ટ્રાઉઝર્સ આપું કે શર્ટ ?

પેલા વજનદાર ગ્રાહકે નમ્રતાપૂર્વક કહ્યું : દોસ્ત,
કોઈ પણ રેડીમેડ ચીજ મને બંધબેસતી હોય
તો તે માત્ર હાથરૂમાલ છે !!
😭😭😭😤😤😤

નોકર : શેઠ, તમે ટિકિટો ચોંટાડવામાં ભૂલ કરેલી.
દેશના કાગળ પર 10રૂપિયાની અને અમેરિકાના
કાગળ પર 30 પૈસાની ટિકિટ લગાવી હતી.

શેઠ : તે તારે સુધારી લેવું હતું ને !

નોકર : મેં તરત સુધારી લીધું,
ટિકિટ તો ઊખડતી નહોતી એટલે સરનામામાં
ફેરફાર કરી નાખ્યો…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles