fbpx
Tuesday, December 24, 2024

શા માટે ઠપકો આપ્યો ?😅😝😂😜🤣🤪

પુત્રવધુ : સાસુજી,
છાશ પર માખણ તરે છે એ લઇ લઉં ?

સાસુ : એવું ન બોલાઈ,
તારા સસરાનું નામ માખણલાલ છે.

બીજે દિવસે પુત્રવધુ ટહુકી : સાસુજી,
છાશ પર સસરાજી તરે છે…લઈ લઉં ?
😅😝😂😜🤣🤪

પત્ની : ઊંઘ કેમ નથી આવતી તમને ?

પતિ : કાલે મારા સાહેબે ઠપકો આપ્યો
અને ચેતવણી આપી તેના વિચારોમાં.

પત્ની : શા માટે ઠપકો આપ્યો ?

પતિ : ઑફિસમાં ઊંઘવા માટે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles