છગન : માણસ મહેનત કરે તો
તળેટીથી શિખર સુધી પહોંચી શકે છે
એ મારો જાત અનુભવ છે.
મગન : એમ ? એ કેવી રીતે ?
છગન : પહેલા હું બૂટપોલિશ કરતો
હતો, આજે હજામત કરું છું !!
😅😝😂😜🤣🤪
મનોચિકિત્સક : તમે ખોટા નિરાશ
થયા કરો છો,
તમે જીવનમાં નિષ્ફ્ળ છો જ નહિ.
દર્દી : સાચું કહો છો સાહેબ,
તમારી ફી ભરી શકનાર નિષ્ફ્ળ
હોય જ ક્યાંથી ?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)