fbpx
Friday, December 27, 2024

તું મને શું આપે ?🤑🤑🤑

ભીડે : આ જેઠાલાલ પણ વિચિત્ર માણસ છે,
જયારે જુઓ ત્યારે નાણાંભીડમાં જ હોય,
તેની પાસે પૈસા હોતા જ નથી.
સમજમાં નથી આવતું કે પૈસા વગર તેનું કામ
કેવી રીતે ચાલે છે ?
અય્યર : કેમ ? શું તે તારી પાસે પૈસા માંગવા
આવ્યો હતો કે શું ?
ભીડે : ના, પણ હું જયારે પણ એની પાસે પૈસા
માંગવા જઉં છું ત્યારે તે જવાબ આપે છે કે
મારી પાસે પૈસા નથી  !!
🤑🤑🤑

વકીલ (ચોરને): તને હું જેલમાંથી છોડાવું
તો તું મને શું આપે ?

ચોર : બીજું તો શું આપું ? સાહેબ, માત્ર
હું એટલું વચન આપી શકું કે ભવિષ્યમાં
તમારે ઘેર ક્યારેય ચોરી નહીં કરું !!
🤑🤑🤑

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles