fbpx
Monday, November 18, 2024

મારી નસેનસમાં સંગીત જ સંગીત છે !😂😝🤪😜😅🤣

એક વૃદ્ધની અઠ્ઠાણુમી વર્ષગાંઠે
તેમની છબી પાડીને પછી ફોટોગ્રાફરે
જતાં જતાં કહ્યું દાદા, તમે એકસો વર્ષના
થાવ ત્યારે પણ છબી પાડવા
હું હાજર રહી શકીશ એવી આશા છે.

દાદાજી બોલ્યા : કેમ નહીં વળી ? હજી તો
તારી તબિયત ઘણી સારી દેખાય છે !
😂😝🤪😜😅🤣

નટખટ નીતાના પપ્પાએ કહ્યું : મને સંગીત
પ્રત્યે ખુબ જ રસ છે.
મારી નસેનસમાં સંગીત જ સંગીત છે !

નીતા : હા પપ્પા, તમે રાત્રે ઉંઘી જાઓ છો
ત્યારે તમારી બધી જ નશોમાં રહેલી સંગીત
નસકોરાં દ્વારા પ્રગટ થવા લાગે છે !
😂😝🤪😜😅🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles