fbpx
Thursday, December 26, 2024

એ તો અચરજ કહેવાય !😣😖😞😂🤣😭

તમે બેઉ અદાલતની બહાર જઈને સમાધાન
કેમ નથી કરી લેતા ?
છૂટાછેડાની અરજી કરનારાં એક દંપતીને
ન્યાયમૂર્તિએ કહ્યું.

નામદાર, અમે એ જ કરી રહ્યાં હતાં,
પણ ત્યાં જ પોલીસ અમને જાહેર શાંતિનો
ભંગ કરવા માટે પકડ્યાં !
😣😖😞😂🤣😭

એક જણે પોતાના મિત્ર પાસે કબૂલાત કરી,
ધોબી પાસે કપડાં ધોવરાવીને,
હોટલનું ખાઈને અને કાણાંવાળા મોજા
પહેરીને હું કંટાળેલો,
એટલે પછી પરણી ગયો.

માળું, એ તો અચરજ કહેવાય !
મિત્રે જવાબ વાળ્યો, કેમ કે
એ જ કારણોસર મેં તો છૂટાછેડા લીધા !
😣😖😞😂🤣😭

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles