fbpx
Thursday, December 26, 2024

અત્યારથી તૈયાર થા 😅😝😂😜🤣🤪

મહેતાસાહેબ : કેમ આટલા બધા મુંજાયેલા
દેખાવ છો?
જેઠાલાલ : ઘેર દયા સાથે ઝગડો થઇ ગયો હતો,
એણે અઠવાડિયા સુધી નહિ બોલવાની
ધમકી આપી.
મહેતાસાહેબ : અરે એ તો આનંદની વાત છે !
અઠવાડિયું જલસા કરો !
જેઠાલાલ : શેના જલસા !
આજે અઠવાડિયાનો છેલ્લો દિવસ છે !!
😅😝😂😜🤣🤪

પત્ની : આ શું લાવ્યા છો ?

પતિ : હું નાટકની ટિકિટો લાવ્યો છું.

પત્ની : વાહ ! હું હમણાં જ તૈયાર થવા માંડુ છું.

પતિ : હા, એ બરાબર.
અત્યારથી તૈયાર થા તો તું તૈયાર થઇ રહીશ,
કારણ કે ટિકિટો આવતીકાલની છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles