fbpx
Thursday, December 26, 2024

મનેય એવું જ થાય છે 😅😝😂😜🤣🤪

એક દારૂડિયાને પોલીસે
અટકાવ્યો : ક્યાં જાય છે ?

દારૂડિયો : દારૂના ગેરફાયદા
વિષે લેક્ચર સાંભળવા.

પોલીસ : અત્યારે ? રાત્રે ?

દારૂડિયો : હા, ઘરે જાઉં છું.
😅😝😂😜🤣🤪

પત્ની : તમારી સાથે જીવવા કરતાં તો મોત
આવે તો સારું !

પતિ : મનેય એવું જ થાય છે, કે
આના કરતાં તો મરી જાઉં તો સારું.

પત્ની : તો તો ભૈ સાબ મારે માંરવુંય નથી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles