fbpx
Thursday, December 26, 2024

કેટલા પૈસા છે ?😅😝😂😜🤣🤪

એક કંજૂસ તેની બીમાર પત્નીને ડૉક્ટર પાસે લઈ ગયો.
ડોક્ટરે પૂછ્યું કે તમે મારી ફી તો બરાબર આપશો ને ?
કંજૂસ કહે હા, તમે મારી પત્નીને જીવડો કે મારો,
હું તમને ફી આપીશ.
બન્યું એવું કે સારવાર દરમિયાન એ સ્ત્રી મૃત્યુ પામી.
ડૉક્ટરે પોતાની ફી માંગી.
કંજૂસ : તમે મારી પત્નીને જીવાડી ?
ડૉક્ટર : ના.
કંજૂસ : તો શું તમે એને મારી નાખી ?
ડૉક્ટર : ના.
કંજૂસ : તો પછી હું તમને ફી શાની આપું ?
😅😝😂😜🤣🤪

દીકરી : પપ્પા,
મારે માટે તમને રમેશ જરૂર પસંદ પડશે.

પપ્પા : એમ ? એની પાસે કેટલા પૈસા છે ?

દીકરી : તમને પુરુષોને આ તે કેવી ટેવ ?
રમેશ પણ વારંવાર આ જ સવાલ પૂછે છે ?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles