fbpx
Thursday, December 26, 2024

તમે આમ હસો છો કેમ ?😅😝😂😜🤣🤪

પોતે કેવો સચોટ નિશાનબાજ છે
તે પોતાના પુત્રને દેખાડવા માટે એક શિકારી
તેના પુત્ર ને લઈને શિકાર કરવા જંગલમાં ગયો.
પુત્રને જંગલમાં લેન જઈ ને,
જમીન પર બેઠેલા બતક પર નિશાન તાકીને
શિકારીએ બંધુક ચલાવી.
પણ બતક નિશાન ચૂકવીને ઉડી ગયું.
જરા પણ થડકયાં વિના શિકારીએ
તેના દીકરાને કહ્યું : જો બેટા,
દુનિયાની આઠમી અજાયબી હવે તું જોઈ રહ્યો છે,
મરેલું બતક કેટલું સરસ રીતે ઊડી રહ્યું છે !!
😅😝😂😜🤣🤪

મગનની પાછળ એક કૂતરો દોડતો હતો.
મગન હસતો જતો હતો.
એની પાસેથી પસાર થનાર એક ભાઈએ

પૂછ્યું : તમે આમ હસો છો કેમ ?

મગન : મારી પાસે હવે એરટેલનું નેટવર્ક છે
તોય આ વીઆઈવાળા પાછળ ને પાછળ
ફરે છે એટલે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles