fbpx
Thursday, December 26, 2024

જોવાનો પ્રયત્ન કર 😅😝😂😜🤣🤪

એક મેડમનું નામ નમ્રતા હતું…

તેનો પતિ એને લાડથી “નમુ” કહીને
બોલાવતો…

અને હંમેશા કે’તા કે

“નમુ” મારી છે અને હું નમુનો છું….!! 
😅😝😂😜🤣🤪

પતિ : શું આખો દિવસ ઇન્ટરનેટ પર
ચોંટી રહે છે…?

એની બહાર પણ એક સુંદર દુનિયા છે
એ જોવાનો પ્રયત્ન કર..”

પત્ની : “લીન્ક મોકલો.!!.”
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles