fbpx
Monday, November 25, 2024

ઈંગ્લીશ…આવડે છે…? 😅😝😂😜🤣🤪

એક મોટા અકસ્માત પછી એક માણસ
😭રડી રહ્યો હતો: હે ભગવાન!

મેં મારો ડાબો હાથ ગુમાવ્યો છે?

સંતા: મારા મિત્ર તારી જાત પર નિયંત્રણ રાખ,
રડશો નહીં, એ માણસને જુઓ.

તેણે માથું ગુમાવ્યું છે. શું તે 😭રડે છે?
😅😝😂😜🤣🤪

સિક્યુરિટી ગાર્ડનો ઇન્ટરવ્યૂ હતો

પ્રશ્ન…પૂછ્યો…

“ઈંગ્લીશ…આવડે છે….?”

ઇન્ટરવ્યૂ આપનારે… સામે પૂછ્યું…..

“ચોર…..વિદેશથી આવવાના છે…??”
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles