પત્નીઃ જાનુ! સોમવાર … શોપિંગ
મંગળવાર … હોટેલ
બુધવાર … આઉટિંગ
ગુરુવાર … ડિનર
શુક્રવાર … મૂવી
શનિવાર … પિકનિક કિતના માઝા આયેગા!
પતિઃ હા, રવિવાર મંદિર!
પત્નીઃ ક્યુ…?
પતિઃ ‘ભીખ માંગને’
😅😝😂😜🤣🤪
પત્ની : શું તમે વાઈફનો અર્થ જાણો છો?
પતિ : હા, તેનો અર્થ એ છે કે
વિધાઉટ ઇન્ફોર્મેશન ફાઇટિંગ ઍવેરી ટાઈમ…
પત્નીઃ નો ડાર્લિંગ,
ઈટ મીન વિથ ઈડિયટ ફોર એવર…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)