જો તમે ઘરે પાછા આવો ત્યારે
દર વખતે પત્ની ચુંબન કરે છે,
તો યાદ રાખો કે તે સ્નેહ નથી.
તે દારુ, પરફ્યુમ અથવા લિપસ્ટિકનું
નિરીક્ષણ છે,
સાવધાન રહો…જનહિત મેં જારી…
😅😝😂😜🤣🤪
શિક્ષકઃ જો વાઘ તમારી સાસુ અને
તમારી પત્ની પર એક જ સમયે
હુમલો કરે તો તમે કોને બચાવશો?
સાંતા: ઓફ કૉર્સ,
ધ ટાઈગર, વેરી ફ્યુ આર લેફ્ટ!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)