છોકરો : અરે પાગલી!
આપણે દુશ્મનોને સિંહની જેમ રાખીએ છીએ,
તું કોમળ કળી છે,
મારી સાથે ઝગડો કરતા પહેલા વિચારી લે જે,
કારણ કે હું સિંહનો દીકરો છું…
છોકરી : સારું એક વાત કહે,
ઘરમાં સિંહ આવ્યો હતો કે કાકી જંગલમાં
ગઈ હતી…#જોરદાર અપમાન…
😅😝😂😜🤣🤪
એરેન્જ્ડ મેરેજ એવું છે કે
તમે ચાલી રહ્યા છો અને કમનસીબે
એક સાપ તમને કરડે છે…
અને, લવ મેરેજમાં કોબ્રાની સામે
ડાન્સ કરવું અને કહેવું,
આવ ડંખ માર…આવ મને ડંખ માર…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)