પિતા : તારે આ છોકરી સાથે લગ્ન
કરવા જોઈએ, તે કલાવતી, ગુણવંતી
અને રૂપમતી છે.
પુત્ર : મારે મારી ગર્લફ્રેન્ડ સાથે લગ્ન
કરવા પડશે, કારણ કે તે
ગર્ભવતી છે!
😅😝😂😜🤣🤪
હવે એ દિવસ દૂર નથી જ્યારે પતિ-પત્ની વચ્ચે
ડિજિટલ ઝગડો આ રીતે થશે !!
પત્ની : ખબર નહીં મેં તમારી ફ્રેન્ડ રિક્વેસ્ટ કયા કાળે
એક્સેપ્ટ કરી.
પતિ : મારી અક્કલ પર પથરા પડ્યા હતા,
જેણે તારા DP ને Nice Pic કોમેન્ટ કરી હતી.
પત્ની : મારી અક્કલ પર પણ પડદો પડ્યો હતો,
જેણે તમારી તસવીર પર હેન્ડસમ લુક પર કોમેન્ટ કરી હતી.
પતિ : એ જ સમયે તને અનફ્રેન્ડ કરી દેવું સારું હતું…
પત્ની : જો મેં તને એ જ સમયે બ્લોક કર્યો હોત
તો આજે આ દિવસ જોયો ન હોત.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)