fbpx
Wednesday, January 29, 2025

ભેટો માંગે છો ને ?😅😝😂😜🤣🤪

માસ્તર : પપ્પુ, તારા પાડોશીમાં રહેતા દાદાજી ઘણા દિવસથી
દેખાતા નથી…?
પપ્પુ : સાહેબ ગુજરી ગયા…!
માસ્તર : અરે, એમને શું થયું…?
પપ્પુ : ટીવી પર યોગ શીખવનાર બાબાને જોઈને
તે યોગ કરતા હતા…!
માસ્તર : ઠીક છે, તો પછી…?
પપ્પુ : બાબાએ સૂચના આપી, એક ઊંડો શ્વાસ અંદર લો અને
જ્યારે હું કહું ત્યારે બહાર કાઢજો…
માસ્તર : સારું તો…?
પપ્પુ : તો શું અચાનક લાઈટ ગઈ અને ત્રણ કલાક પછી લાઈટ
આવી ત્યારે દાદા ગુજરી ગયા હતા…!
😅😝😂😜🤣🤪

પત્ની : આ રેગિંગ કોને કહેવાય…?

પતિ : તું જે લગ્નની દરેક વર્ષગાંઠ,
કરવાચૌથ અને જન્મદિવસ પર
બળજબરીથી ભેટો માંગે છો ને ?
પત્ની : હા !

પતી : એને અંગ્રેજીમાં રેગીંગ કહે છે..!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles