fbpx
Saturday, December 21, 2024

વિજેતા નું વાક્ય 😅😝😂😜🤣🤪

બે બાળકોની માતા ત્રીજીવાર લગ્ન કરી રહી
હતી…!

ફેરા દરમિયાન એક બાળક રડવા લાગ્યું…!
માતાનો જવાબ સાંભળીને વર
બેહોશ થઈ ગયો.

માતાએ કહ્યું, ચૂપ રહે,
નહીં તો આગલી વખતે નહીં લાવું તને…!
😅😝😂😜🤣🤪

સ્પર્ધામાં સહભાગીઓને પૂછવામાં આવ્યું :

એક વાક્ય આપો જેમાં : દ્વિધા, જિજ્ઞાસા,
ભય, શાંતિ, ક્રોધ અને આનંદ અનુભવો…!

વિજેતા નું વાક્ય હતું,
મારી પત્ની મારી સાથે વાત નથી કરતી…!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles